હોટ અને બોલ્ડ અભિનેત્રી આકાંક્ષા પુરીએ પોતાના નવા લૂકથી ચાહકોના દિલ જીતી લીધા છે.
– તી લીધા છે.
– તાજેતરમાં મરૂન ટૂ-પીસ ડ્રેસમાં દરિયા કિનારે તે એક્સર્સાઇઝ કરતી નજરે પડી હતી.
આકાંક્ષા પુરીનો કર્વી ફિગર અને રિવીલિંગ લુક ચાહકોમાં ખુબ વખણાયો છે.
અભિનેત્રી તેના સ્પષ્ટ વિચારો અને બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.
તેણે ટીવી શો "CID" અને "વિઘ્નહર્તા ગણેશ"માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આકાંક્ષાએ બિગ બોસ ઓટીટીમાં પણ ભાગ લીધો હતો અને ચર્ચામાં રહી હતી.
સોશ્યલ મીડિયા પર તે અવારનવાર પોતાના ફોટોઝ શેર કરીને ફેન્સને દિવાના બનાવે છે.