હૉટ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનો ન્યૂ લૂક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે
આ વખતે સ્ટેજ પર નોરા ફતેહીએ કેમેરા સામે અદાઓ બતાવી છે
રેડ એન્ડ બ્લેક જેકેટ સાથે નોરાએ શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે
બોલિવૂડની ડાન્સર નોરા ફતેહી પોતાના લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
આ સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે
નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
નોરાએ આઉટફિટ પહેર્યું છે જેમાં તે તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી