ટીવીની હૉટ અભિનેત્રી અદ્રિજા રૉયે હાલમાં ન્યૂ લૂક કેરી કર્યો છે

ટીવી શૉ અનુપમાની 'રાહી'નો ગ્લેમરસ લૂક છે કમાલનો દેખાયો છે  

અનુપમાની 'રાહી'નો બોલ્ડ અંદાજ, ગ્લેમરસ તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ મચી છે  

અદ્રિજા રૉયે હાલમાં જ ઇન્ડો વેસ્ટર્ન લૂક સાથે જબરદસ્ત ડ્રેસ કેરી કર્યો છે

અદ્રિજા રોયનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અને બિકીની ફોટોથી ભરેલું છે