જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકી હુમલો.
26 લોકોના મૃત્યુ, ઘણા ઘાયલ, સમગ્ર દેશમાં આઘાત.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે તોડી.
મોદી બુધવારે સુરક્ષા કેબિનેટ સમિતિની બેઠકમાં ભાગ લેશે.
અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
મહેબૂબા મુફ્તી અને ઇલ્તિજા મુફ્તી દ્વારા કાશ્મ
ીરમાં બંધનું એલાન.
હુમલાના જવાબદારો સામે કડક કાર્યવ
ાહી માટે સર્ચ ઓપરેશન ચાલુ.