હનીમૂન જીવનની એક યાદગાર પળ છે  

પરંતુ કેટલીક ભૂલો તેને ખરાબ કરી શકે છે  

 લગ્નની વિધિ દરમિયાન કેટલીકવાર અણબનાવ બની શકે છે

એવામાં હનીમૂન પર તેની ખરાબ અસર થાય છે  

એવામાં કોશીશ કરો તે હનીમૂન દરમિયાન તમારા પાર્ટનર સાથે અણબનાવ ન બને  

એવામાં ભૂલ થઈ જાય તો ઈગોને વચમાં ન લાવો  

એવામાં તુરંત માફી માગીને વાતને ખતમ કરો