કુદરતી રીતે વાળ કાળા કરવાના ઘરગથ્થું કિમીયા
સફેદ વાળ વધતી ઉંમરની સાથે સફેદ વાળ થવા એ સામાન્ય બાબત છે, પરંતુ હવે નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે.
સફેદ વાળની સમસ્યા સામાન્ય રીતે પોષણયુક્ત આહાર વિટામિન્સ અને મિનરલ્સની અછતના કારણે વાળ ખરવા કે વાળ સફેદ થવા જેવી સમસ્યા સર્જાય છે
સફેદ વાળથી છુટકારો સફેદ વાળની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપાય પણ છે. તેને અપનાવીને કુદરતી રીતે વાળને કાળા કરી શકાય છે
ઑલિવ ઑઈલ આ તેલ માથાની ત્વચાનો રક્ત સંચાર વધારે છે. આ તેલમાં બાયોટીન સહિતના અસરકારક તત્વ હોય છે. જે વાળને સફેદ થતાં અટકાવે છે.
ઈંડા ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને મજબૂત અને કાળા રાખવામાં મદદ કરે છે. ઈંડાનો પીળો ભાગ કાઢી વાળમાં લગાવી શકાય છે.
નારિયેળ તેલ નારિયેળ તેલ વાળ માટે સૌથી શ્રેષ્ઠ ઔષધ સમાન છે. જે વાળના મૂળ અને વાળને જરૂરી પોષકતત્વ પ્રદાન કરે છે.