ખંજવાળની સમસ્યાના ઘરેલુ ઉપાય  

શું ખંજવાળની સમસ્યાથી પરેશાન છો?

લીમડો આ સમસ્યામાં કારગર છે

લીમડાના પાનની પેસ્ટ બનાવો

આ પેસ્ટમાં હળદર ગોળ ઉમેરો

લીમડાની આ ગોળીનું ખાલી પેટ કરો સેવન  

આ લીમડાની ગોળથી ખંજવાળ દૂર થશે