બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પોતાની શાનદાર એક્ટિંગ અને લુકના કારણે ચર્ચામાં રહે છે.

હુમાએ તાજેતરમાં જ તેના નવા આઉટફિટમાં કમાલનું ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યું છે.  

બોડી પોઝિટિવિટી અને પ્લસ સાઈઝ ફેશનને હુમા હંમેશા ખૂબ જ આત્મવિશ્વાસથી કેરી કરે છે.

તેનો આ નવો અંદાજ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ખૂબ જ વખણાઈ રહ્યો છે.

ટ્રેન્ડ સેટર બની ચૂકેલી હુમા કુરેશીના આ ફોટોઝ હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.