અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયરની જાહેરાત કરાઈ.

હિતેશ બારોટ સત્તાવાર રીતે અમદાવાદના નવા મેયર બન્યા છે.

ભાજપ મોવડીમંડળ દ્વારા તેમના નામ પર આખરી મહોર મારવામાં આવી.

 સત્તા સંભાળતા જ તેમણે શહેરના રોડ-રસ્તા સુધારવાની ખાતરી આપી.

આગામી ચોમાસાની તૈયારીઓ તેમની પ્રાથમિકતામાં ટોચ પર રહેશે.