દાઝી ગયા બાદ તેના ડાઘ રહી જાય છે  

દાઝી ગયાના ડાઘને દૂર કરે છે આ ઓઇલ  

કોકોનટ ઓઇલ દાઝ્યાના ડાઘને દૂર કરે છે

ત્વચા માટે વરદાન છે નારિયેળ તેલ  

નારિયેળ તેલ ગુણોનો ભંડાર છે  

તે સેચુરેટેડ ફેટથી ભરપુર છે.  

ત્વચા સંબંધિત બીમારીને કરે છે દૂર