અભિનેત્રી હિનાએ વિદેશ પ્રવાસ પરથી શાનદાર ફોટોઝ શેર કર્યા છે

હિના ખાને પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો કરી શેર કરીને ચોંકાવ્યા છે  

હિના મહેનત અને ખૂબસૂરતીના દમ પર ટીવીની દુનિયામાંથી બોલિવૂડ સુધી પહોંચી છે

હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે

હિના ખાને તસવીરો શેર કરી છે. જેમાં તે હોટ અને બોલ્ડ નંજર આવી રહી છે