ટીવી સ્ટાર હિના ખાને પોતાના નવા લેટેસ્ટ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
હિના ખાને આ વખતે ઓલ બ્લેક લૂકમાં નવું ફોટોશૂટ વાયરલ કર્યું છે
હિના ખાને થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં લાઇમલાઇટ લૂંટી છે, કિલર અંદાજ જુઓ
કર્લી હેરી બન, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે બૉલ્ડ પૉઝ સાથે લૂક કેરી કર્યો છે
હિના ખાન તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે દરરોજ ચર્ચામાં રહે છે
અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે