એક્ટ્રેસ હિના ખાન દરેક લૂકમાં સુંદર લાગે છે
હિના ખાને મલ્ટી કલર લહેંગામાં તસવીરો શેર કરી છે
લહેંગા લૂકમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે
હિના ખાનનો મેકઅપ પણ ખૂબ જ સુંદર છે
અભિનેત્રીએ પોતાના હેરમાં ફૂલ લગાવ્યું છે