– હાઇ બીપી એક સાયલન્ટ કિલર છે, જેને સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે. – 

વારંવાર અને અસહ્ય માથાનો દુખાવો થવો હાઇ બીપીનું સંકેત હોઈ શકે છે. 

ઓછા કામે વધારે થકાવટ અનુભવાતી હોય તો સાવધાન રહેવું. 

– છાતીમાં દુખાવા અથવા દબાણનું અનુભવવું પણ લક્ષણ હોઈ શકે છે. – 

શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ ગંભીર સંકેત છે. 

ધૂંધળું દેખાવું અથવા દ્રષ્ટિમાં બદલાવ આવવો. 

નાકમાંથી અચાનક રક્તસ્રાવ થવું – તાત્કાલિક ચેકઅપ કરાવવો જરૂરી.