હેલી શાહે ન્યૂ લૂકથી તમામ તસવીરો નવી શૈલીમાં રજૂ કરી છે  

બ્લેક ડ્રેસમાં હેલી શાહનો કાતિલ અંદાજ વાયરલ થઇ રહ્યો છે  

બ્લેક ડ્રેસમાં હેલી શાહે કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે  

એક્ટ્રેસ હેલી શાહે પોતાનો લેટેસ્ટ બાર્બી લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

એક્ટ્રેસ હેલી શાહે તેના કરિયરની શરુઆત ટીવી સિરીયલથી કરી હતી  

ગુજરાતી ફિલ્મોની સાથે સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હેલી શાહે નામ કમાયુ છે