હંસિકા મોટવાણીની ન્યૂ ફેશનવેરની તસવીરોએ ધમાલ મચાવી છે  

હંસિકાએ આ વખતે લાઇટ ગ્રીન શરારા ડ્રેસમાં હૉટ અવતાર બતાવ્યો છે  

33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે  

હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991, મુંબઈમાં સિંધી પરિવારમાં થયો  

હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ  

હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી  

હંસિકાના પિતા બિઝનેસમેન અને માતા ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર છે