ગુજ્જુ એક્ટ્રેસ અંકિતા દવેએ ન્યૂ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે
આ તસવીરોમાં પ્રૉફેશનલ બૉસી લૂકમાં અંકિતા દવે જોવા મળી રહી છે
લૉન્ગ બ્રાઉન પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અંકિતાએ ચેર પર બેસીને એકથી એક હટકે પૉઝ આપ્યા છે
અંકિતા દવે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો