ગુજરાતી મૉડલ એન્ડ એક્ટ્રેસ અંકિતા દવેની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ છે
આ વખતે ગુજ્જુ ગર્લ અંકિતાનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ થયુ છે
ટ્રાન્સપરન્ટ શૉર્ટ ડ્રેસમાં અંકિતાએ એકથી એક ચઢિયાતી અદાઓ બતાવી છે
કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને અંકિતાએ ફેન્સને મોહી લીધા છે
હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને કર્વી ફિગર સાથે લૂકને કેરી કર્યો છે
અંકિતા દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી