ગુજરાતી એક્ટ્રેસ અંકિતા દવેનો હૉટ એન્ડ બૉલ્ડ લૂક સામે આવ્યો છે  

આ નવરાત્રીમાં દાંડિયા-રાસ સાથે અંકિતાનો ટ્રેડિશનલ લૂક વાયરલ થયો છે  

નવરાત્રીમાં ગુજરાતી પરંપરા ગરાબ-રાસ રમતી જોવા મળી રહી છે એક્ટ્રેસ  

ઓરેન્જ એન્ડ ડાર્ક ગ્રીન લૂકમાં અંકિતાએ ચણીયા ચોળીને કેરી કરી છે  

અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી  

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો