રાજ્યમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. 

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાનમાં ફરી મોટો પલટો આવ્યો છે. 

જે પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  

રાજસ્થાન અને કચ્છ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Gujarat WeatherRain AlertHeavy RainRainFall

Gujarat WeatherRain AlertHeavy RainRainFall