Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર 25 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે

આ રાઉન્ડ 28 સુધી મેધમહેરની સ્થિતિ સર્જશે, જાણીએ વધુ વેધર અપટેડસ

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે. તેમજ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.  

આ બંને સિસ્ટમ મજબૂત બનશે તેથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે.  

આ સિસ્ટમના કારણે  ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના  વિસ્તાર વરસાદનું પ્રમાણ વધશે.