મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સનો મોટો નિર્ણય

હવે નાગરિકોને સરકારી સેવાઓ સીધી વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવાશે.

– મેટા કંપની સાથે મહત્વના એમઓયુ કરીને ડિજીલોકર કનેક્ટ કરાયું.

જાતિના દાખલા અને આવકના પ્રમાણપત્રો વોટ્સએપ પરથી મળશે.

આ નવી વ્યવસ્થાથી સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે