ગુજરાત સરકારે વહીવટી ખર્ચમાં કાપ મૂકવા માટે નવી કડક ગાઈડલાઈન જાહેર કરી.
સરકારી કાર્યક્રમોમાં હવેથી બિનજરૂરી મોંઘી હોટલોનો વપરાશ ટાળવા આદેશ.
અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસો અને વૈભવી વ્યવસ્થાઓ પર રોક લાગશે.
તિજોરી પર બોજ ઘટાડવા નવી સરકારી ગાડીઓની ખરીદી પર પણ મર્યાદા મુકાઈ.
મુખ્યમંત્રી કાર્યાલયે તમામ વિભાગોને આ નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું.