ગુજરાતમાં 2026ની વસ્તી ગણતરી શરૂ થવાની તૈયારી.
આ વખતે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ થશે.
મોબાઇલ અને ઓનલાઈન ડેટા કલેક્શન પર ભાર.
માહિતીની ચોકસાઈ વધારવાનો પ્રયાસ.
નાગરિકોએ સાચી માહિતી આપવી જરૂરી.