ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે CCE ગ્રુપ-A અને ગ્રુપ-B પ્રિલિમ્સના માર્ક્સ જાહેર કર્યા.
3 નવેમ્બર, 2026ના રોજ ઉમેદવારોના બેઠક નંબર મુજબ ગુણની યાદી બહાર પાડવામાં આવી.
41 બેઠક નંબર ધરાવતા ઉમેદવારોનાં પરિણામ હાલ અનામત રાખવામાં આવ્યાં છે.
ડળે ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોના ગુણ તૈયાર કર્યા છે.
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી Annexure-A PDF ડાઉનલોડ કરીને પોતાના ગુણ ચકાસી શકે છે.