શિયાળાની ઋતુમાં લીલા વટાણા ખૂબ મળે છે

વટાણા હૃદયથી લઈને કિડની સુધીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે

લીલા વટાણામાં આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને કોપર હોય છે

શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

વટાણા આંખોની રોશની વધારે છે

સાંધાનો દુખાવો અને સોજો પણ ઓછો કરે છે