ઉનાળામાં લીલી દ્રાક્ષ શરીરને હાઇડ્રેટ રાખે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. 

વિટામિન C અને એન્ટી-ઓક્સીડેન્ટ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. 

પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 

ફાઈબરથી પાચન સુધરે છે અને કબજિયાતમાં રાહત મળે છે. 

એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચાને ચમકદાર રાખે છે અને સૂર્યથી રક્ષણ આપે છે. 

ઓછી કેલરીથી વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

પોલીફેનોલ્સ યાદશક્તિ વધારવા અને તણાવ ઘટાડવામાં સહાયક છે.