લીલા મરચામાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પ્રોટીન, ફાઈબર, વિટામીન C, A, B6, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો અને હેલ્ધી ફેટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ લીલા મરચામાં જોવા મળે છે.
લીલા મરચામાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મરચાંનું સેવન આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
લીલાં મરચાંનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
લીલા મરચામાં ઘણા પોષક તત્વો મળી આવે છે, તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
લીલા મરચામાં વિટામિન સી અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે જે વાળ માટે ફાયદાકારક છે.
તેનું સેવન ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.