લીલી એલચી પોષક તત્વોનો ભંડાર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક
તે પેટના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને અપચો, ગેસ જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.
લીલી એલચીનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
પોટેશિયમથી ભરપૂર હોવાને કારણે તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
તેના સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.