પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ

પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝનની સેવિંગ સ્કિમ રેગ્યુલર ઈન્કમની સાથે સુરક્ષિત રોકાણનો વિકલ્પ આપે છે

આ સ્કિમ હેઠળ તમે તમારૂ એકાઉન્ટ ખોલાવીને દર મહિને 1 હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો

સિનિયર સિટીઝનને આ સ્કિમ હેઠળ 30 લાખ સુધી રોકાણ કરવાનું ઓપ્શન મળે છે

આ સ્કિમ હેઠળ કોઈપણ વ્યક્તિ જેની ઉંમર

60 વર્ષથી વધારે છે તે ખાતુ ખોલાવી શકે છે