દ્રાક્ષ ખાવામાં ખાટી-મીઠી હોય છે

દરેક લોકો દ્રાક્ષ ખાવાનું પસંદ કરે છે

દ્રાક્ષના સેવનથી ઘણા બધા ફાયદા થાય છે

દ્રાક્ષના સેવનથી પાચનતંત્રના ઘણા ફાયદા મળે છે

તેમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

દ્રાક્ષનું સેવન હાર્ટ માટે પણ સારુ માનવામાં આવે છે

દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશરનો ખતરો ઓછો થાય છે