સાઉથ ફિલ્મ સ્ટાર શ્રિયા સરને ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

શ્રિયા સરને આ વખતે સાડીમાં ફેન્સના દિલ ધડકાવી દીધા છે 

ગ્રેસ એન્ડ ગ્લેમર લૂક સાથે એક્ટ્રેસ શ્રિયા સરનનો રૉયલ સાડી લૂક જોવા મળ્યો છે  

શ્રિયા સરને ગાર્ડનમાં વૃક્ષોની સામે ઉભા રહીને દેસી લૂકમાં તસવીરો કેપ્ચર કરાવી છે  

શ્રિયાએ નાકમાં નથણી, માથે ટિકો, હાથમાં કંગન અને ડ્રેસમાં રૉયલ ટચ આપ્યો છે 

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્રિયાએ લૂકને પુરો કર્યો છે