11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
કેન્દ્ર સરકારે લોકસભામાં આવકવેરા બિલ પાછું ખેંચી લીધું છે. સરકાર હવે તેના સ્થાને એક નવું બિલ લાવશે.
ફેબ્રુઆરી 2025 માં લોકસભામાં રજૂ થયા બાદ તેને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025 ના રોજ લોકસભામાં આ નવું બિલ રજૂ કર્યું હતું અને તે જ દિવસે તેને સિલેક્ટ કમિટીને ચકાસણી માટે મોકલ્યું હતું.
સમિતિએ 22 જુલાઈ 2025 ના રોજ સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.