પોલીસ દળમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબર.

આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પાડવામાં આવી શકે છે.

રાજ્યમાં લોકરક્ષક કેડરની 3000 જેટલી નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.  

આ ભરતી ખાસ કરીને ધોરણ 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક પૂરી પાડશે.  

આ સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નિયમબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવશે.