એક જ દિવસમાં આશરે ₹4 હજારનો વધારો જોવા મળ્યો

આંતરરાષ્ટ્રીય બજારની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી 

બુલિયન માર્કેટમાં સતત વધઘટને કારણે રોકાણકારોની નજર કિંમતો પર ટકી છે  

જ્વેલરી ખરીદનારાઓ પણ બજાર પર નજર રાખી રહ્યા છે 

નિષ્ણાતો મુજબ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ કિંમતોને અસર કરી શકે છે