સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, બજાર ખુલતાની સાથે જ તેમાં ઘટાડો થયો. 

સોનું ₹3,000 થી વધુ સસ્તું થયું છે, જ્યારે ચાંદીમાં ₹17,000 થી વધુનો ઘટાડો થયો છે. 

પહેલા ચાંદી અને હવે સોનું પણ કડડભૂસ થઈને તૂટ્યું છે.  

MCX પર વાયદાના વેપારની શરૂઆત થતાની સાથે જ ચાંદીના ભાવમાં અચાનક 17,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો થયો છે.  

બીજી તરફ કિંમતી પીળી ધાતુ સોનું પણ એક ઝાટકે ખુલતાની સાથે જ 3,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તું થઈ ગયું છે.