તેમની ડાયટમાં સાબૂત અનાજને અચૂક સામેલ કરો

સિઝનલ ફળો અને લીલા શાકભાજીનું કરાવો સેવન  

પ્રોટીનયુક્ત ફૂડનું સેવન વધુ માત્રામાં કરાવો

વડીલોને ઓછા ફેટવાળા ડેરી ઉત્પાદકો આપો

પાચન દુરસ્ત રાખવા માટે ફાઇબર યુક્ત ફૂડ આપો