ગિઝેલ ઠકરાલની બોલ્ડ સ્ટાઈલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે
ગિઝેલ ઠકરાલ બિગ બોસ સીઝન 9માં જોવા મળી હતી
બિગ બોસના ઘરમાં ગિઝેલ ઠકરાલને લોકોએ ખુબ પસંદ કરી હતી
અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિસેલે લિપ સર્જરી કરાવી છે
આ કારણે તેનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે
જો કે ગિઝેલ સર્જરી અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી