ગિરનારની લીલી પરિક્રમામાં શરૂઆત થઈ ગઇ છે  

આ વખતે લીલી પરિક્રમામાં શું શું કરાઇ છે વ્યવસ્થા ? જાણો  

 પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે

પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે  

પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે  

અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે  

સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી નજર રાખવામાં આવશે