ગીરના જંગલમાં પાંચ એશિયાટિક સિંહોના મોતના સમાચારથી દોડધામ.

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી.

બે સિંહબાળના મોત બાબેશિયા નામના વાયરસના કારણે થયાનું સામે આવ્યું.

વન વિભાગે ગીરમાં સિંહોમાં કોઈ મોટો રોગચાળો હોવાનો ઇનકાર કર્યો.

સિંહોના સ્વાસ્થ્યની દેખરેખ માટે ખાસ તબીબી ટીમો તૈનાત કરાઈ.