ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે  

હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે  

આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે  

બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે

આ તસવીરોમાં શહેનાઝ ગિલ શોર્ટ પહેરેલી જોવા મળી રહી છે  

 શહેનાઝ ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી  

શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે