આ ફૂડના સેવનથી મેળવો ફોલિક એસિડ
આ ફૂડ ફોલિક એસિડથી ભરપૂર છે.
એવોકાડો ફોલિક એસિડનો સોર્સ છે.
બ્રોકલી પણ ફોલિક એસિડનો ખજાનો છે
ઇંડા પણ ફોલિક એસિડનો સારો સોર્સ છે.
ટામેટાંમાં પણ ફોલિક એસિડ છે.
કેળા પણ ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે.