જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે

તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે છે  

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

શોર્ટ્સમાં જ્યોર્જિયાએ કેમેરા સામે પોઝ આપ્યા છે