લસણ દરેક લોકોના ઘરમાં હોય છે  

દરેક શાકમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે  

લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ

દરરોજ લસણની કળી ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર રહે છે  

લસણ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક  

નિયમિત રીતે લસણનું સેવન કરવાથી રક્તવાહિનીઓ પહોળી થાય છે  

દરરોજ લસણનું સેવન કરવાથી શરદી ઉધરસથી છૂટકારો મળે છે