લસણ – દરરોજ ખાલી પેટ 3-4 લસણની કળીઓ ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. 

અખરોટ – અખરોટના નિયમિત સેવનથી હાઇ કોલેસ્ટ્રોલ ઘટે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. 

ઓટ્સ – ઓટ્સમાં રહેલ ગ્લૂકૉન તત્વ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. 

લાલ ડુંગળી – લાલ ડુંગળીના રસમાં હળદર મિક્સ કરીને પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. 

બ્લેક અને ગ્રીન ટી – બંનેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને લોહીને શુદ્ધ કરે છે. 

આ નુસ્ખાઓ સરળ અને ઘરેલુ છે, પણ નિયમિતતા મહત્વપૂર્ણ છે. 

કોઈ મોટી તકલીફમાં હો તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.