લસણ અને મધ સાથેનું મિશ્રણ હૃદય માટે અમૃત સમાન છે. 

તે નસોની બ્લોકેજ અને હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. 

બ્લડપ્રેશર અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

વજન ઘટાડવા માંગતા લોકો માટે આ મિશ્રણ ખૂબ અસરકારક છે. 

લસણ અને મધ મેટાબોલિઝમ ઝડપી બનાવે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરને ચેપ સામે લડવા સક્ષમ બનાવે છે. 

ખાસ કરીને શિયાળામાં તેનો લાભ બે ગુણો જેટલો થાય છે!