ગરિમા જૈનનો બ્લેક-રેડ ગાઉન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

તેમણે અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી છે

બ્લેક અને રેડ ગાઉનમાં અભિનેત્રીએ ગ્લેમરસ અને એલિગન્ટ લુક રજૂ કર્યો  

ગરિમા જૈન સોશિયલ મીડિયા પર પોતાની ફેશન અને ફોટોશૂટ માટે જાણીતા છે

અભિનયની સાથે ફેશન જગતમાં પણ ગરિમા જૈન સતત લોકપ્રિય બની રહ્યા છે