સુંદરતા અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ગરિમા ચોરસિયા અવારનવાર સમાચારોમાં રહે છે
એક્ટ્રેસ ગરીમા ચૌરસિયાએ આ વખતે શાનદાર કૂલ લૂક કેરી કર્યો છે
હાલમાં જ ગરીમાની પહાડોની વચ્ચે વેકેશન એન્જૉય કરતી તસવીરો શેર કરી છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે
ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે
તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે