ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે
આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે.
ભગવાન ગણેશને વિઘ્ન હર્તા તરકે પૂજવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
કેટલાક રાજ્યોમાં તેની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના તહેવારને ગોવામાં સાંસ્કૃતિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.