આ લાડુ સ્વાદમાં નંબર વન છે. ઓછામાં ઓછા ઘીમાં તૈયાર થતાં સ્વાદિષ્ટ લાડૂની રેસિપી જાણીએ

બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે.  સૂજીના લાડૂ ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે ઝડપથી બની જાય છે અને ઘીનો પણ ઓછઓ ઉપયોગ થાય છે. 

સૂજીના લાડુ ઉપરથી સખત લાગે પણ અંદરથી નરમ હોવા જોઈએ.  

આ લાડુ સૌથી શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આ માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. 

જેમ કે સોજી, ઘી, ખાંડ, કાજુ, બદામ, કિસમિસ, નાની એલચીની જરૂર પડે છે.